$100\,W,200\,V$  ના બલ્બને $100\,V$ સાથે જોડતાં બલ્બમાંથી કેટલો પ્રવાહ પસાર થાય?

  • A

    $\frac{1}{4}$ $amp$

  • B

    ${4} \,amp$

  • C

    $\frac{1}{2}$ $amp$

  • D

    $2\,amp$

Similar Questions

$200\, {W},\;100 \,{V}$ ના રેટિંગ ધરાવતા બલ્બને $200\, {V}$ ના ઉદગમ સાથે જોડેલ છે. કેટલા મૂલ્યના ($\Omega$ માં) $R$ અવરોધને તેની સાથે શ્રેણીમાં જોડાવો જોઈએ કે જેથી બલ્બ સમાન પાવર આપે?

  • [JEE MAIN 2021]

પ્લેટીયર અચળાંક $2\times 10^{-9} \,volts$  છે.જયારે $2.5 \,amp $ પ્રવાહ $2 \,minute $ માટે પસાર કરતાં કેટલા ................. $ergs$ ઉષ્મા ઉત્પન્ન થાય?

 $A$ અને $B$ સમાન દ્રવ્ય અને સમાન દળના વાયરની લંબાઇનો ગુણોતર $1:2$ છે.તેમને સમાન બેટરી સાથે જોડતાં $B$ માંથી ઉત્પન્ન થતી ઉષ્મા $5\,W$ છે. તો $A$  માંથી કેટલા ........... $W$ ઉષ્મા ઉત્પન્ન થાય?

$e.m.f.$ સ્ત્રોત સાથે ત્રણ સમાન અવરોઘ શ્નેણીમાં જોડતાં વ્યય થતો કુલ પાવર $10\,W$ છે. જો તેમને સમાન $e.m.f.$ સ્ત્રોત સાથે સમાંતરામાં જોડવામાં આવે, તો વ્યય થતો પાવર ............ $watt$ હશે.

  • [AIPMT 1998]

બલ્બના પ્રવાહમાં $1\%$  નો ફેરફાર કરતાં વપરાતાં પાવરમાં કેટલા ................. $\%$ ફેરફાર થાય?