$NO_{3}^{-}$ આયન માટેની રિંગ ટેસ્ટમાં ભૂરી રિંગ બને છે. તે કોના નિર્માણને કારણે છે :-

  • A
    $[Fe(H_{2}O)_{5}(NO)]^{2+}$
  • B
    $[Fe(H_{2}O)_{4}(NO)_{2}]^{2+}$
  • C
    $FeSO_{4} \cdot NO_{2}$
  • D
    $FeSO_{4} \cdot HNO_{3}$

Explore More

Similar Questions

$AgCl$ એ $NH_3$ ના દ્રાવણમાં ઓગળે છે પરંતુ પાણીમાં નહીં,કારણ કે

નીચેની પ્રક્રિયામાં અવલોકનના પ્રકાર માટે $A, B, C, D$ નક્કી કરો:
$CuSO_4 + KCN \text{ (વધારે)} \longrightarrow K_3[Cu(CN)_4] + \frac{1}{2}(CN)_2$

$5.33 \text{ g}$ $CrCl_3 \cdot 6H_2O$,જે $1:3$ ઇલેક્ટ્રોલાઇટ છે,તેને પાણીમાં ઓગાળીને કેટાયન એક્સચેન્જરમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણમાં રહેલા ક્લોરાઇડ આયનોની $AgNO_3$ સાથે પ્રક્રિયા કરતા $8.61 \text{ g}$ $AgCl$ મળે છે. પ્રક્રિયા પામેલા સંકીર્ણના મોલ અને બનેલા $AgCl$ ના મોલનો ગુણોત્તર . . . . . . $\times 10^{-2}$ છે. (નજીકનો પૂર્ણાંક) [મોલર દળ $\text{g mol}^{-1}$ માં: $Cr = 52, Ag = 108, Cl = 35.5, H = 1, O = 16$]

નીચેના પૈકી કોણ મહત્તમ મોલર વાહકતા ધરાવે છે?

તેના જલીય દ્રાવણમાં નિકલનો લીલા રંગનો સંકીર્ણ આયન કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo