એક પેટીમાં $6$ કાળા અને $4$ લાલ દડા છે. યાદચ્છિક રીતે $3$ દડા પસંદ કરવામાં આવે છે. એક દડો લાલ અને બાકીના બે દડા કાળા હોય તેની સંભાવના કેટલી?

  • A
    $1/2$
  • B
    $1/12$
  • C
    $1/2$
  • D
    $7/12$

Explore More

Similar Questions

જો $P(A) = 0.65$ અને $P(B) = 0.15$ હોય,તો $P(\bar{A}) + P(\bar{B}) = $

બે સિક્કા ઉછાળવામાં આવે છે. વધુમાં વધુ બે છાપ (heads) મળવાની સંભાવના કેટલી છે?

નિયમિત ચતુષ્ફલકના ખૂણાઓને $1, 2, 3, 4$ નંબર આપવામાં આવ્યા છે. ત્રણ ચતુષ્ફલક ઉછાળવામાં આવે છે. ઉપરની તરફ આવતા ખૂણાઓનો સરવાળો $5$ થાય તેની સંભાવના કેટલી છે?

એક પાત્રમાં $1$ થી $25$ નંબર ધરાવતા $25$ દડા છે. ધારો કે એકી સંખ્યાને 'સફળતા' ગણવામાં આવે છે. પાત્રમાંથી બદલી સાથે (with replacement) $2$ દડા કાઢવામાં આવે છે. બરાબર એક સફળતા મેળવવાની સંભાવના શોધો.

$2$ પાસા ફેંકવામાં આવે છે. સરવાળો એકી સંખ્યા મળે તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo