એક પેટીમાં $6$ સફેદ અને $8$ લાલ દડા છે. બે દડા યાદચ્છિક રીતે ક્રમશઃ પસંદ કરવામાં આવે છે. તેમાંથી એક સફેદ અને બીજો લાલ હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{72}{91}$
  • B
    $\frac{24}{91}$
  • C
    $\frac{48}{91}$
  • D
    $\frac{36}{91}$

Explore More

Similar Questions

એક લોટરીમાં $50$ ટિકિટો વેચાય છે જેમાં $14$ ટિકિટો ઇનામી છે. એક માણસે $2$ ટિકિટ ખરીદી,તો તે માણસ ઓછામાં ઓછું એક ઇનામ જીતે તેની સંભાવના કેટલી છે?

$2$ પાસા ફેંકવામાં આવે છે. એક પાસા પર એકી સંખ્યા અને બીજા પાસા પર $3$ નો ગુણક મળે તેની સંભાવના શોધો.

ત્રણ પાસા એકસાથે ફેંકવામાં આવે છે. $17$ અથવા $18$ નો સરવાળો મેળવવાની સંભાવના કેટલી છે?

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(A) = \frac{1}{3}$,$P(B) = \frac{1}{4}$ અને $P(A \cap B) = \frac{1}{5}$ હોય,તો $P\left( \frac{\overline{B}}{\overline{A}} \right) = $

આપેલ માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને નીચેના પ્રશ્નનો જવાબ આપો. એક પાત્રમાં $4$ લીલા,$5$ વાદળી,$2$ લાલ અને $3$ પીળા લખોટા છે. જો યાદચ્છિક રીતે $3$ લખોટા પસંદ કરવામાં આવે,તો એક પણ લખોટો લીલા રંગનો ન હોય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo