$12 \, kg$ નો એક બોમ્બ $4 \, kg$ અને $8 \, kg$ ના બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. $8 \, kg$ દળના ટુકડાનો વેગ $6 \, m/s$ છે. તો બીજા ટુકડાની ગતિઊર્જા .............. $J$ છે.

  • A
    $48$
  • B
    $32$
  • C
    $24$
  • D
    $288$

Explore More

Similar Questions

જો બળ $F = at + bt^2$ દ્વારા આપવામાં આવે,જ્યાં $t$ સમય છે,તો $a$ અને $b$ ના પરિમાણો શું છે?

કુદરતી વાયુ .........નું મિશ્રણ છે?

જો સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાનાંતર $(x)$ અને વેગ $(v)$ એ સમીકરણ $4 v^2 = 25 - x^2$ દ્વારા સંબંધિત હોય,તો તેનો આવર્તકાળ કેટલો હશે?

$+Q$ વિદ્યુતભારના કુલંબ ક્ષેત્રની અસર હેઠળ,એક વિદ્યુતભાર $-q$ તેની આસપાસ લંબગોળ કક્ષામાં ગતિ કરી રહ્યો છે. સાચું વિધાન શોધો.

$10 \ cm$ ત્રિજ્યા ધરાવતા પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ,તેની અક્ષ પરના બિંદુએ ચુંબકીય પ્રેરણ કરતાં $5 \sqrt{5}$ ગણું છે. ગૂંચળાના કેન્દ્રથી તે બિંદુનું અંતર ($cm$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo