એક પદાર્થને શિરોલંબ ઉપરની દિશામાં ફેંકવામાં આવે છે,જે $h$ ઊંચાઈ સુધી પહોંચે છે અને પાછો તેની શરૂઆતની સ્થિતિ પર આવે છે. ગણતરી કરો: $(a)$ પદાર્થ દ્વારા કાપવામાં આવેલું કુલ અંતર અને $(b)$ પદાર્થનું સ્થાનાંતર. કઈ પરિસ્થિતિમાં સ્થાનાંતરનું મૂલ્ય પદાર્થ દ્વારા કાપવામાં આવેલા અંતર જેટલું થશે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પદાર્થ $h$ જેટલું અંતર ઉપરની તરફ અને $h$ જેટલું અંતર નીચેની તરફ કાપે છે,તેથી કાપેલું કુલ અંતર $h + h = 2h$ થાય.
$(b)$ પદાર્થ પાછો તેના શરૂઆતના બિંદુ પર આવી જતો હોવાથી,તેનું સ્થાનાંતર $0$ થાય છે.
જો પદાર્થ એક જ દિશામાં સીધી રેખામાં ગતિ કરતો હોય,તો સ્થાનાંતરનું મૂલ્ય પદાર્થ દ્વારા કાપવામાં આવેલા અંતર જેટલું થાય છે.

Explore More

Similar Questions

સ્થાનાંતર-સમય આલેખ દ્વારા તમે શું સમજો છો? સમાન વેગ સાથે શાળાએ જતી છોકરી માટે સ્થાનાંતર-સમય આલેખ દોરો. તેના પરથી આપણે સમાન વેગની ગણતરી કેવી રીતે કરી શકીએ?

કોઈ પદાર્થનો અંતર-સમયનો આલેખ સમયની ધરી સાથે નમેલી એક સીધી રેખા છે. પદાર્થ કઈ સ્થિતિમાં છે?

એક છોકરી પત્રપેટીમાં પત્ર નાખવા માટે સીધા રસ્તા પર ચાલે છે અને તેના પ્રારંભિક સ્થાને પાછી આવે છે. તેનો સ્થાનાંતર-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. તેના માટે વેગ-સમયનો આલેખ દોરો.

જો કોઈ પદાર્થનું સ્થાનાંતર તે પસાર થયેલા સમયના વર્ગના સમપ્રમાણમાં હોય,તો તે પદાર્થ કેવા પ્રકારની ગતિ ધરાવે છે?

નીચેના દ્વારા દર્શાવવામાં આવતી ભૌતિક રાશિઓના નામ આપો:
$(i)$ અંતર$-$સમયના આલેખનો ઢાળ.
$(ii)$ વેગ$-$સમયના આલેખની નીચે ઘેરાયેલું ક્ષેત્રફળ.
$(iii)$ વેગ$-$સમયના આલેખનો ઢાળ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo