એક પદાર્થને $100^{\circ}C$ થી $70^{\circ}C$ સુધી ઠંડું થતા $4$ મિનિટ લાગે છે. તો $70^{\circ}C$ થી $40^{\circ}C$ સુધી ઠંડું થતા તેને કેટલો સમય લાગશે? (ઓરડાનું તાપમાન $15^{\circ}C$ છે)

  • A
    $6$
  • B
    $7$
  • C
    $5$
  • D
    $4$

Explore More

Similar Questions

એક ધાતુનો ગોળો જ્યારે $80^{\circ} C$ તાપમાને હોય ત્યારે $1.5^{\circ} C / min$ ના દરે ઠંડો પડે છે. જ્યારે તેનું તાપમાન ઘટીને $50^{\circ} C$ થાય ત્યારે તે કયા દરે ઠંડો પડશે? [પર્યાવરણનું તાપમાન $30^{\circ} C$ છે]

જ્યારે રૂમનું તાપમાન $20^{\circ} C$ હોય ત્યારે કોફીનો એક કપ $90^{\circ} C$ થી $80^{\circ} C$ સુધી ઠંડો થતા $t$ મિનિટ લે છે. સમાન રૂમ તાપમાને કોફીના સમાન કપને $80^{\circ} C$ થી $60^{\circ} C$ સુધી ઠંડો થવા માટે લાગતો સમય કેટલો હશે $:$

$1\;cm$ ની ધાર ધરાવતો એક નક્કર તાંબાનો સમઘન શૂન્યાવકાશિત પાત્રમાં લટકાવેલ છે. તેનું તાપમાન $100^{\circ}C$ થી $99^{\circ}C$ સુધી ઘટતા $100\;s$ લાગે છે. સમાન સપાટી ધરાવતો $2\;cm$ ની ધારવાળો બીજો નક્કર તાંબાનો સમઘન તેવી જ રીતે લટકાવવામાં આવે છે. આ સમઘનને $100^{\circ}C$ થી $99^{\circ}C$ સુધી ઠંડો થવા માટે લાગતો સમય આશરે ...... $s$ હશે.

એક પાત્રમાં પ્રવાહી ભરેલું છે જે $20^{\circ}C$ તાપમાન ધરાવતા રૂમમાં રાખેલું છે. જ્યારે પ્રવાહીનું તાપમાન $80^{\circ}C$ હોય,ત્યારે તે $60 \; cal/sec$ ના દરે ઉષ્મા ગુમાવે છે. જ્યારે પ્રવાહીનું તાપમાન $40^{\circ}C$ હોય ત્યારે ઉષ્મા ગુમાવવાનો દર $cal/sec$ માં કેટલો હશે?

ગરમ પાણી પ્રથમ $10$ મિનિટમાં $60\,^oC$ થી $50\,^oC$ સુધી અને પછીની $10$ મિનિટમાં $42\,^oC$ સુધી ઠંડું થાય છે. આસપાસનું તાપમાન ...... $^oC$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo