$2 \ kg$ દળ ધરાવતા પદાર્થની પ્રારંભિક ઝડપ $5 \ ms^{-1}$ છે. ગતિની દિશામાં તેના પર થોડા સમય માટે બળ લાગે છે. બળ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. પદાર્થની અંતિમ ઝડપ .......... $ms^{-1}$ છે.

  • A
    $9.25$
  • B
    $5$
  • C
    $14.25$
  • D
    $4.25$

Explore More

Similar Questions

$50 \, g$ દળ ધરાવતાં પદાર્થનો વેગ $20 \, cm/s$ છે. જો તેની પર $50 \, dyne$ નું સતત બળ લાગે,તો $5 \, s$ ને અંતે વેગમાન કેટલું થાય?

$5 \text{ g}$ દળ ધરાવતા પદાર્થ પર,જે સ્થિર છે,તેના પર $50 \text{ dynes}$ નું બળ $3 \text{ seconds}$ ના સમયગાળા માટે લગાડવામાં આવે છે. તો આઘાત (Impulse) કેટલો હશે?

આકૃતિ $4 \,kg$ દળ ધરાવતા કણનો સ્થાન-સમય આલેખ દર્શાવે છે. તો નીચેના માટે જવાબ આપો:
$(a)$ $t < 0$,$t > 4 \,s$ અને $0 < t < 4 \,s$ માટે કણ પર લાગતું બળ કેટલું હશે?
$(b)$ $t = 0$ અને $t = 4 \,s$ સમયે આઘાત (impulse) કેટલો હશે? (માત્ર એક-પરિમાણીય ગતિ ધ્યાનમાં લો).

એક નાનો દળ $m$ ને ટેકરીની ટોચ પરથી $V$ ઝડપ સાથે સમક્ષિતિજથી $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. જ્યારે દળ જમીન પર પહોંચે છે,ત્યારે તેનો વેગ સમક્ષિતિજથી $45^{\circ}$ નીચેની તરફ હોય છે. તેની ફ્લાઇટ દરમિયાન દળને આપવામાં આવેલ કુલ આઘાત (impulse) નું મૂલ્ય નીચેનામાંથી કયું છે? હવાના અવરોધને અવગણો.

Difficult
View Solution

$2 \, kg$ દળ ધરાવતો એક પદાર્થ $100 \, m/s$ ની ઝડપે દીવાલ સાથે અથડાય છે અને તેટલી જ ઝડપે પાછો ફેંકાય છે. જો સંપર્કનો સમય $1/50 \, s$ હોય,તો દીવાલ પર લાગતું બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo