$64\, N$ વજન ધરાવતા પદાર્થને સમક્ષિતિજ સપાટી પર ગતિ કરાવવા માટે જરૂરી બળ લગાડવામાં આવે છે અને ત્યારબાદ પણ તે જ બળ લાગતું રહે છે. જો સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે $0.6$ અને $0.4$ હોય,તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે? (ગુરુત્વપ્રવેગ $= g$)

  • A
    $\frac{g}{6.4}$
  • B
    $0.64\, g$
  • C
    $\frac{g}{32}$
  • D
    $0.2\, g$

Explore More

Similar Questions

બે અલગ-અલગ આદર્શ વાયુઓ ધરાવતા બે સખત બોક્સ ટેબલ પર મૂકવામાં આવ્યા છે. બોક્સ $A$ માં $T_0$ તાપમાને એક મોલ નાઈટ્રોજન છે,જ્યારે બોક્સ $B$ માં $\left( \frac{7}{3} \right) T_0$ તાપમાને એક મોલ હિલિયમ છે. ત્યારબાદ આ બોક્સને એકબીજાના ઉષ્મીય સંપર્કમાં લાવવામાં આવે છે,અને જ્યાં સુધી વાયુઓ સમાન અંતિમ તાપમાન પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેમની વચ્ચે ઉષ્માનું વહન થાય છે (બોક્સની ઉષ્મા ધારિતાને અવગણો). તો,$T_0$ ના પદમાં વાયુઓનું અંતિમ તાપમાન $T_f$ કેટલું હશે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનનો દર માપવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ થાય છે?

જલીય દ્રાવણમાં ડાયપ્રોટિક એસિડની એસિડિકતા નીચેના ક્રમમાં વધે છે

ધારો કે $f(x)$ એ તમામ $x > 0$ માટે વ્યાખ્યાયિત છે અને સતત છે. ધારો કે $f(x)$ એ તમામ $x, y > 0$ માટે $f(\frac{x}{y}) = f(x) - f(y)$ અને $f(e) = 1$ નું પાલન કરે છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo