$5 \times 10^{3} \, kg$ દળ ધરાવતો પદાર્થ $2 \, m/s$ ની ઝડપે ગતિ કરીને $15 \times 10^{3} \, kg$ દળ ધરાવતા સ્થિર પદાર્થ સાથે અસ્થિતિસ્થાપક રીતે અથડાય છે અને તેની સાથે ચોંટી જાય છે. તો તંત્રની ગતિઊર્જા $(K.E.)$ માં થતો ઘટાડો ($kJ$ માં) કેટલો હશે?

  • A
    $7.5$
  • B
    $15$
  • C
    $10$
  • D
    $5$

Explore More

Similar Questions

$m$ દળનો એક કણ $x$ દિશામાં $2v$ ઝડપથી ગતિ કરે છે,તેને $2m$ દળનો બીજો કણ $y$ દિશામાં $v$ ઝડપથી અથડાય છે. જો અથડામણ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય,તો અથડામણ દરમિયાન ઉર્જામાં થતો ટકાવારી ઘટાડો આશરે $..........\%$ છે.

$m$ દળનો એક કણ $v$ વેગથી ગતિ કરે છે અને $2m$ દળના સ્થિર કણ સાથે અથડાય છે. અથડામણ પછી,તેઓ એકબીજા સાથે ચોંટી જાય છે અને ........ વેગથી સાથે ગતિ કરવાનું ચાલુ રાખે છે.

$10 \text{ g}$ દળનો એક બ્લોક દોરી વડે છત પરથી લટકાવવામાં આવ્યો છે. $1 \text{ m/s}$ ના વેગથી ગતિ કરતી $10 \text{ g}$ દળની એક ગોળી બ્લોક સાથે અથડાય છે અને તેમાં ખૂંપી જાય છે. બ્લોક કેટલી ઊંચાઈ સુધી ઉપર જશે ($\text{ cm}$ માં)? ($g = 10 \text{ m/s}^2$ લો)

Difficult
View Solution

વિધાન $1$ : સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં સમાન દિશામાં ગતિ કરતા બે કણોની ઉર્જાનો સંપૂર્ણ વ્યય થતો નથી.
વિધાન $2$ : વેગમાનના સંરક્ષણનો સિદ્ધાંત બધા જ પ્રકારના સંઘાત માટે સાચો છે.

$20 \ kg$ દળનો પદાર્થ $10 \ m/s$ ની ઝડપે ગતિ કરતો $5 \ kg$ ના સ્થિર પદાર્થ સાથે અથડાય છે. અથડામણ બાદ બંને પદાર્થો એકબીજા સાથે ચોંટી જાય છે. તો તેમની સંયુક્ત ગતિઊર્જા $...... \ J$ થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo