$M$ દળ ધરાવતા પદાર્થને $h$ ઊંચાઈ પરથી રેતીના ભોંયતળિયા પર મુક્ત કરવામાં આવે છે. જો પદાર્થ રેતીમાં $x$ જેટલો અંદર જાય,તો રેતી દ્વારા પદાર્થ પર લાગતો સરેરાશ અવરોધક બળ કેટલું હશે?

  • A
    $Mg\left( \frac{h}{x} \right)$
  • B
    $Mg\left( 1 + \frac{h}{x} \right)$
  • C
    $Mgh + Mgx$
  • D
    $Mg\left( 1 - \frac{h}{x} \right)$

Explore More

Similar Questions

$20\,g$ દળની એક ગોળી $20\,cm$ જાડાઈની માટીની દીવાલમાં પ્રવેશતા પહેલા $1\,ms^{-1}$ ની પ્રારંભિક ઝડપ ધરાવે છે. જો દીવાલ $2.5 \times 10^{-2}\,N$ નો સરેરાશ અવરોધ બળ લગાડતી હોય,તો દીવાલની બીજી બાજુએથી બહાર નીકળ્યા પછી ગોળીની ઝડપ આશરે .............. $ms^{-1}$ હશે.

$5 \,kg$ દળ ધરાવતા પદાર્થને $490 \,J$ ની ગતિઊર્જા સાથે શિરોલંબ ઉપર ફેંકવામાં આવે છે. જે ઊંચાઈએ પદાર્થની ગતિઊર્જા તેના મૂળ મૂલ્ય કરતા અડધી થાય તે ઊંચાઈ શોધો. (ગુરુત્વપ્રવેગ $=9.8 \,ms^{-2}$) ($\,m$ માં)

$m$ દળનો એક બ્લોક $mg/a$ બળ અચળાંક ધરાવતા સ્થિતિસ્થાપક દોરાથી ઊભી રીતે લટકાવેલ છે. શરૂઆતમાં દોરો તેની કુદરતી લંબાઈ પર હતો અને બ્લોકને મુક્તપણે પડવા દેવામાં આવે છે. જ્યારે બ્લોક સંતુલન સ્થિતિમાંથી પસાર થાય ત્યારે તેની ગતિ ઊર્જા કેટલી હશે?

Difficult
View Solution

અસમાન દળ ધરાવતા બે પદાર્થો સમાન ગતિઊર્જા સાથે એક જ દિશામાં ગતિ કરી રહ્યા છે. બંને પદાર્થો પર સમાન મૂલ્યનું અવરોધક બળ લગાડીને તેમને સ્થિર કરવામાં આવે છે. સ્થિર થતા પહેલા તેમના દ્વારા કાપવામાં આવેલ અંતરની સરખામણી કેવી રીતે થશે?

એક બાળક હિંચકા પર હિંચકી રહ્યો છે. પૃથ્વીની સપાટીથી હિંચકાની ન્યૂનતમ અને મહત્તમ ઊંચાઈ અનુક્રમે $0.75\,m$ અને $2\,m$ છે. આ હિંચકાનો મહત્તમ વેગ ............. $m/s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo