એક પદાર્થ $r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ત્રણ-ચતુર્થાંશ ભાગ પર ગતિ કરે છે. તેના દ્વારા કાપેલું અંતર અને સ્થાનાંતર કેટલું હશે?

  • A
    સ્થાનાંતર $= r$, અંતર $= 3r$
  • B
    અંતર $= 2r$, સ્થાનાંતર $= \frac{3\pi r}{2}$
  • C
    સ્થાનાંતર $= \sqrt{2}r$, અંતર $= \frac{3\pi r}{2}$
  • D
    સ્થાનાંતર $= 0$, અંતર $= \frac{3\pi r}{2}$

Explore More

Similar Questions

$(a)$ વર્તુળાકાર ગતિની વ્યાખ્યા આપો.
$(b)$ "અચળ વર્તુળાકાર ગતિ એ પ્રવેગી ગતિ છે". આ વિધાનને કારણ સાથે સમજાવો.
$(c)$ એક કૃત્રિમ ઉપગ્રહ $42250 \, km$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરી રહ્યો છે. જો તેને પૃથ્વીની આસપાસ એક ચક્કર પૂર્ણ કરતા $24 \, h$ લાગતા હોય, તો તેની ઝડપની ગણતરી કરો.

વેગની વ્યાખ્યા આપો.

એક પદાર્થનો ઝડપ-સમયનો આલેખ સમયની ધરીને સમાંતર એક સીધી રેખા છે. પદાર્થ પાસે:

એક પદાર્થને $u$ વેગ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે,તો તે મહત્તમ કેટલી ઊંચાઈ $h$ સુધી પહોંચશે?

પ્રવેગ $(i)$ ધન અને $(ii)$ ઋણ ક્યારે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo