એક પદાર્થ $h = 200\,m$ ની ઊંચાઈ પરથી પડે છે (નવી દિલ્હીમાં). મુસાફરીના $t = 0$ થી $t = 6\,s$ દરમિયાન દરેક $2\,s$ ના અંતરાલમાં કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $1:4:9$
  • B
    $1:2:4$
  • C
    $1:3:5$
  • D
    $1:2:3$

Explore More

Similar Questions

એક દડાને જમીન પરથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તે $t_1$ સમયમાં $h$ ઊંચાઈ પ્રાપ્ત કરે છે,તેની ગતિ ચાલુ રાખે છે અને પછી જમીન પર પાછા આવવા માટે $t_2$ સમય લે છે. $g, t_1$ અને $t_2$ ના પદમાં ઊંચાઈ $h$ શું હશે? ($g =$ ગુરુત્વપ્રવેગ)

એક દડાને જમીન $G$ પરથી $u$ ઝડપ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તે $t_1$ સમય પછી $h$ ઊંચાઈએ (મહત્તમ ઊંચાઈ કરતા ઓછી) આવેલા બિંદુ $B$ પર પહોંચે છે. ઉપરની ગતિ દરમિયાન તે $B$ પર હતું તે ક્ષણથી $t_2$ સમય પછી તે જમીન પર પાછો ફરે છે. તો $t_1t_2$ કોના બરાબર છે?

એક પથ્થરને $100 \ m$ ઊંચા ટાવરની ટોચ પરથી નીચે પડવા દેવામાં આવે છે અને તે જ સમયે બીજા એક પથ્થરને જમીન પરથી $25 \ m/s$ ના વેગથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. બંને પથ્થરો ......... $s$ પછી મળશે.

આપેલી આકૃતિ કણની એક-પરિમાણીય ગતિનો $x-t$ આલેખ દર્શાવે છે. શું આલેખ પરથી એવું કહેવું યોગ્ય છે કે કણ $t < 0$ માટે સીધી રેખામાં અને $t > 0$ માટે પરવલયાકાર પથ પર ગતિ કરે છે? જો ન હોય,તો આ આલેખ માટે યોગ્ય ભૌતિક સંદર્ભ સૂચવો.

એક પદાર્થને અમુક વેગ સાથે ઉપરની તરફ ફેંકતા તે $50 \,m$ ની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. બમણા દળ ધરાવતા બીજા પદાર્થને બમણા પ્રારંભિક વેગ સાથે ઉપર ફેંકતા તે કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે?............$m$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo