એક પદાર્થ એવા વાતાવરણમાં ઠંડો પડે છે જેનું તાપમાન અચળ $\theta_0$ છે. ન્યૂટનના શીતલનનો નિયમ પાળે છે તેમ ધારીને,તેના તાપમાન $\theta$ ને સમય $t$ ની સાપેક્ષમાં આલેખવામાં આવે છે. બિંદુઓ $A(\theta = \theta_1)$ અને $B(\theta = \theta_2)$ આગળ વક્ર પર સ્પર્શકો દોરવામાં આવે છે. આ સ્પર્શકો સમય-અક્ષને $\alpha_1$ અને $\alpha_2$ ખૂણે મળે છે,જે આલેખમાં દર્શાવ્યા મુજબ છે. તો:

  • A
    $\frac{\tan \alpha_1}{\tan \alpha_2} = \frac{\theta_2}{\theta_1}$
  • B
    $\frac{\tan \alpha_1}{\tan \alpha_2} = \frac{\theta_1}{\theta_2}$
  • C
    $\frac{\tan \alpha_1}{\tan \alpha_2} = \frac{\theta_1 - \theta_0}{\theta_2 - \theta_0}$
  • D
    $\frac{\tan \alpha_1}{\tan \alpha_2} = \frac{\theta_2 - \theta_0}{\theta_1 - \theta_0}$

Explore More

Similar Questions

ગરમ પાણીથી ભરેલી એક ડોલ $75^{\circ}C$ થી $70^{\circ}C$ સુધી ઠંડી થવા માટે $T_1$ સમય લે છે,$70^{\circ}C$ થી $65^{\circ}C$ સુધી ઠંડી થવા માટે $T_2$ સમય લે છે,અને $65^{\circ}C$ થી $60^{\circ}C$ સુધી ઠંડી થવા માટે $T_3$ સમય લે છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

એક પદાર્થ $60^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી ઠંડો થવા માટે $10$ મિનિટનો સમય લે છે. જો રૂમનું તાપમાન $25^{\circ}C$ હોય અને ન્યુટનનો શીતનનો નિયમ લાગુ પડતો હોય,તો બીજી $10$ મિનિટ પછી પદાર્થનું તાપમાન કેટલું હશે?

Difficult
View Solution

એક પદાર્થ $60^{\circ} C$ થી $50^{\circ} C$ તાપમાન સુધી ઠંડુ થવા માટે $10 \text{ મિનિટ}$ લે છે અને $50^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડુ થવા માટે $15 \text{ મિનિટ}$ લે છે. તો તે પદાર્થને $40^{\circ} C$ થી $30^{\circ} C$ સુધી ઠંડુ થવા માટે લાગતો સમય (મિનિટમાં) કેટલો હશે?

એક પ્રવાહી $70^{\circ}C$ થી $60^{\circ}C$ સુધી ઠંડું થતા $5$ મિનિટ લે છે. તેને $60^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી ઠંડું થતા લાગતો સમય કેટલો હશે?

ચાનો એક કપ $1\,min$ માં $80\,^{\circ}C$ થી $60\,^{\circ}C$ સુધી ઠંડો થાય છે. આસપાસનું તાપમાન $30\,^{\circ}C$ છે. $60\,^{\circ}C$ થી $50\,^{\circ}C$ સુધી ઠંડા થવા માટે,તે ....... $sec$ લેશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo