$m$ દળનો એક ગોળો જે $l$ લંબાઈની અસ્થિતિસ્થાપક દોરી સાથે જોડાયેલ છે,તેને એક ઉભી આધાર પરથી લટકાવવામાં આવ્યો છે. આ ગોળો ઉભી અક્ષની આસપાસ $\omega \text{ rad/s}$ ની કોણીય ઝડપ સાથે સમક્ષિતિજ વર્તુળમાં ફરે છે. નિલંબન બિંદુની સાપેક્ષે:

  • A
    કોણીય વેગમાનનું મૂલ્ય બદલાય છે પરંતુ દિશા બદલાતી નથી
  • B
    કોણીય વેગમાનની દિશા બદલાય છે પરંતુ મૂલ્ય બદલાતું નથી
  • C
    કોણીય વેગમાનનું મૂલ્ય અને દિશા બંને બદલાય છે
  • D
    કોણીય વેગમાન સંરક્ષિત રહે છે

Explore More

Similar Questions

રેખીય વેગમાનની ચાકમાત્રાને શું કહે છે?

$m$ દળનો એક કણ $X-Y$ સમતલમાં અચળ વેગ $\vec{v}$ થી ગતિ કરે છે. ઉગમબિંદુની સાપેક્ષે તેનું કોણીય વેગમાન કેટલું હશે?

$2\, kg$ દળનો એક કણ એક લીસી સમક્ષિતિજ ટેબલ પર છે અને $0.6\, m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. જમીનથી ટેબલની ઊંચાઈ $0.8\, m$ છે. જો કણની કોણીય ઝડપ $12\, rad\, s^{-1}$ હોય,તો વર્તુળના કેન્દ્રની બરાબર નીચે જમીન પરના બિંદુને અનુલક્ષીને તેના કોણીય વેગમાનનું મૂલ્ય ........ $kg\, m^2\, s^{-1}$ છે.

એક કણ $(0, 8) \, m$ બિંદુથી શરૂ થાય છે અને $\vec{v} = 3 \hat{i} \, m/s$ ના સમાન વેગ સાથે ગતિ કરે છે. $5 \, s$ પછી ઉગમબિંદુની સાપેક્ષ કણનું કોણીય વેગમાન કેટલું હશે? (કણનું દળ $1 \, kg$ છે)

$m$ દળ ધરાવતો કણ અચળ વેગ $\vec{v} = v \hat{i}$ થી ગતિ કરે છે,તેનો સ્થાન સદિશ $\vec{r} = x(t) \hat{i} + b \hat{j}$ છે,જ્યાં $b$ અચળાંક છે. કોઈ એક ક્ષણે,$\vec{r}$ એ $x$-અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવે છે. ઉગમબિંદુની સાપેક્ષે કણના કોણીય વેગમાનનું મૂલ્ય $|\vec{L}|$ અને $\theta$ વચ્ચેનો ફેરફાર કેવો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo