$10\, kg$ દળનો એક પદાર્થ $0.3\, m$ લાંબા તાર સાથે જોડાયેલ છે. તેના તૂટવા માટેનું પ્રતિબળ (breaking stress) $4.8 \times 10^7\, N/m^2$ છે. તારના આડછેદનું ક્ષેત્રફળ $10^{-6}\, m^2$ છે. તેને સમક્ષિતિજ વર્તુળમાં ફેરવી શકાય તે માટેની મહત્તમ કોણીય ઝડપ ....... $rad/sec$ છે.

  • A
    $8$
  • B
    $4$
  • C
    $2$
  • D
    $1$

Explore More

Similar Questions

$PQRS$ આડછેદ પર તણાવ પ્રતિબળ મહત્તમ થવા માટે,$\theta =$ ......... $^o$

આકૃતિમાં દર્શાવેલ ત્રણ બ્લોક $P$,$Q$ અને $R$ પૈકી દરેકનું દળ $3 \,kg$ છે. વાયર $A$ અને $B$ દરેકનું આડછેદનું ક્ષેત્રફળ $0.005 \,cm^2$ અને યંગ મોડ્યુલસ $2 \times 10^{11} \,N \,m^{-2}$ છે. ઘર્ષણને અવગણતા,વાયર $B$ પરનો લોન્ગીટ્યુડિનલ સ્ટ્રેન (રેખીય વિકૃતિ) . . . . . . $\times 10^{-4}$ છે. ($g=10 \,m/s^2$ લો)

$2 \,mm$ વ્યાસ ધરાવતા સ્ટીલના તારની તોડવાની ક્ષમતા (breaking strength) $4 \times 10^5 \,N$ છે. $1.5 \,mm$ વ્યાસ ધરાવતા સમાન સ્ટીલના તાર માટે તોડવાનું બળ (breaking force) $\times 10^5 \,N$ માં કેટલું હશે?

નીચેનાને જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ શીયર મોડ્યુલસ $(I)$ કદમાં ફેરફાર સામે અવરોધ
$(B)$ શીયરિંગ સ્ટ્રેસ $(II)$ પ્રમાણસરતાનો અચળાંક
$(C)$ સ્થિતિસ્થાપક થાક (Elastic fatigue) $(III)$ સ્પર્શક પ્રતિબળ (Tangential stress)
$(D)$ સ્થિતિસ્થાપકતાનો મોડ્યુલસ $(IV)$ સ્થિતિસ્થાપક ગુણધર્મનો કામચલાઉ નાશ
$(V)$ વિરૂપણ બળ સામે ફેરફારનો અવરોધ

સાચી જોડ કઈ છે?

$0.314 \text{ m}$ લંબાઈ અને $2 \times 10^{10} \text{ N/m}^2$ યંગ મોડ્યુલસ ધરાવતા એક તારને $A$ કરતા બમણી લંબાઈ અને બમણા યંગ મોડ્યુલસ ધરાવતા બીજા તાર $B$ સાથે જોડવામાં આવે છે. આ શ્રેણી જોડાણને એક દ્રઢ આધાર પરથી લટકાવવામાં આવે છે અને તેના મુક્ત છેડાને $0.8 \text{ kg}$ દળના ભાર સાથે જોડવામાં આવે છે. આ જોડાણમાં થતો કુલ લંબાઈનો ફેરફાર . . . . . . $\text{mm}$ છે. (બંને તારની ત્રિજ્યા $0.2 \text{ mm}$ છે અને ગુરુત્વપ્રવેગ $= 10 \text{ m/s}^2$) (બંને તારનું દળ ભારના દળની સરખામણીમાં અવગણવું)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo