એક નાવિક પ્રવાહની વિરુદ્ધ દિશામાં $1\, \text{કલાકમાં}$ $2\, km$ જાય છે અને પ્રવાહની દિશામાં $10\, \text{મિનિટમાં}$ $1\, km$ જાય છે. તો તેને સ્થિર પાણીમાં $5\, km$ અંતર કાપતા કેટલો સમય લાગશે?

  • A
    $40\, \text{મિનિટ}$
  • B
    $1\, \text{કલાક}$
  • C
    $1\, \text{કલાક}\, 15\, \text{મિનિટ}$
  • D
    $1\, \text{કલાક}\, 30\, \text{મિનિટ}$

Explore More

Similar Questions

એક હોડીને પ્રવાહની દિશામાં $36$ માઈલ મુસાફરી કરવામાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં તેટલું જ અંતર કાપવા કરતાં $90$ મિનિટ ઓછો સમય લાગે છે. જો સ્થિર પાણીમાં હોડીની ઝડપ $10$ માઈલ/કલાક હોય,તો પ્રવાહની ઝડપ.......માઈલ/કલાક છે.

Difficult
View Solution

એક તરવૈયાની પ્રવાહની દિશામાં (downstream) ઝડપ $11 \, km/h$ છે અને પ્રવાહની ઝડપ $1.5 \, km/h$ છે. તરવૈયાની પ્રવાહની વિરુદ્ધ દિશામાં (upstream) ઝડપ શોધો? ($km/h$ માં)

એક માણસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં $11 \frac{1}{4}$ મિનિટમાં પોણો કિલોમીટર હોડી હંકારી શકે છે. સ્થિર પાણીમાં માણસની ઝડપ ($km/hr$ માં) કેટલી છે?

એક હોડી પ્રવાહની દિશામાં એક નિશ્ચિત અંતર $1 \text{ કલાકમાં}$ કાપે છે,જ્યારે તે પાછી આવતા $1.5 \text{ કલાક}$ લે છે. જો પ્રવાહની ઝડપ $3 \text{ km/hr}$ હોય,તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી હશે? ($\text{km/hr}$ માં)

સ્થિર પાણીમાં હોડીની ઝડપ $7\, km/h$ છે. જો પ્રવાહની દિશામાં (downstream) તેની ઝડપ $10\, km/h$ હોય,તો પ્રવાહની ઝડપ .......... $km/h$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo