ખરબચડા સમક્ષિતિજ સમતલ પર પડેલા $m$ દળના બ્લોક પર એક સમક્ષિતિજ બળ $P$ અને બીજું બળ $Q$ જે શિરોલંબ સાથે $\theta$ ખૂણે નમેલું છે,તે લાગે છે. બ્લોક અને સપાટી વચ્ચેના ઘર્ષણાંકનું ન્યૂનતમ મૂલ્ય શોધો જેના માટે બ્લોક સંતુલનમાં રહેશે.

  • A
    $\frac{P + Q \sin \theta}{mg + Q \cos \theta}$
  • B
    $\frac{P \cos \theta + Q}{mg - Q \sin \theta}$
  • C
    $\frac{P + Q \cos \theta}{mg + Q \sin \theta}$
  • D
    $\frac{P \sin \theta - Q}{mg - Q \cos \theta}$

Explore More

Similar Questions

ઘર્ષણ એટલે શું? સ્થિત ઘર્ષણ બળ સમજાવો.

Difficult
View Solution

ઘર્ષણાંક $\mu$ અને ઘર્ષણ કોણ $\lambda$ વચ્ચેનો સંબંધ શું છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2\, kg$ દળ ધરાવતા બ્લોક $A$ અને ટેબલ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $\mu_s = 0.2$ છે. બ્લોક $B$ નું મહત્તમ દળ $kg$ માં શોધો જેથી બંને બ્લોક ગતિ ન કરે. દોરી અને ગરગડીને લીસી અને દળરહિત માનવામાં આવે છે. $(g = 10\, m/s^2)$

આગામી સાપેક્ષ ગતિનો વિરોધ કયા પ્રકારના ઘર્ષણ દ્વારા થાય છે?

$2 \, kg$ દળનો એક બ્લોક $0.4$ ઘર્ષણાંક ધરાવતી સપાટી પર મૂકવામાં આવ્યો છે. જો તેના પર $2.5 \, N$ નું બળ લગાડવામાં આવે,તો ઘર્ષણબળ ........ $N$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo