$127^{\circ}C$ તાપમાને રહેલ એક કૃષ્ણ પદાર્થ $1 \ cal/cm^2 \cdot s$ ના દરે ઉષ્માનું ઉત્સર્જન કરે છે. $527^{\circ}C$ તાપમાને આ પદાર્થ દ્વારા ઉષ્મા ઉત્સર્જનનો દર ($cal/cm^2 \cdot s$ માં) કેટલો હશે?

  • A
    $16$
  • B
    $10.45$
  • C
    $4$
  • D
    $2$

Explore More

Similar Questions

જો $T$ તાપમાન ધરાવતો પદાર્થ $T_S$ તાપમાન ધરાવતા વાતાવરણમાં રાખવામાં આવે,તો વિકિરણ ઉર્જાના વ્યયનો ચોખ્ખો દર કેટલો હશે?

$273^{\circ} C$ તાપમાને,એક સંપૂર્ણ કૃષ્ણ પદાર્થની ઉત્સર્જક શક્તિ $R$ છે. $0^{\circ} C$ તાપમાને તેની ઉત્સર્જક શક્તિ કેટલી હશે?

એક કૃષ્ણ પદાર્થ (black body) ના ઉર્જા વર્ણપટમાં મહત્તમ ઉર્જા $\lambda_o$ તરંગલંબાઈ પાસે મળે છે. હવે કૃષ્ણ પદાર્થનું તાપમાન એવી રીતે બદલવામાં આવે છે કે જેથી મહત્તમ ઉર્જા $\frac{3\lambda_o}{4}$ તરંગલંબાઈ પાસે મળે. તો કૃષ્ણ પદાર્થ દ્વારા ઉત્સર્જિત પાવરમાં કેટલા ગણો વધારો થશે?

જો કોઈ ગરમ પદાર્થનું તાપમાન $50 \%$ વધારવામાં આવે,તો ઉત્સર્જિત ઉષ્મા વિકિરણના જથ્થામાં થતો વધારો આશરે કેટલો હશે ($\%$ માં)?

કયા તાપમાન $T$ ($K$ માં) પર એક સંપૂર્ણ કાળો પદાર્થ $5.67 \, W \, cm^{-2}$ ના દરે વિકિરણનું ઉત્સર્જન કરશે ($, K$ માં)? સ્ટિફનનો અચળાંક $\sigma = 5.67 \times 10^{-8} \, W \, m^{-2} K^{-4}$ આપેલ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo