એક ટોપલીમાં $4$ લાલ,$5$ વાદળી અને $3$ લીલા લખોટા છે. જો યાદચ્છિક રીતે ત્રણ લખોટા પસંદ કરવામાં આવે,તો ઓછામાં ઓછો એક લખોટો વાદળી હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{7}{12}$
  • B
    $\frac{37}{44}$
  • C
    $\frac{5}{12}$
  • D
    $\frac{7}{44}$

Explore More

Similar Questions

એક થેલીમાં $3$ લાલ,$7$ સફેદ અને $4$ કાળા દડા છે. જો થેલીમાંથી ત્રણ દડા કાઢવામાં આવે,તો તે ત્રણેય દડા એક જ રંગના હોય તેની સંભાવના કેટલી છે?

એક બોક્સમાં $2$ લાલ,$3$ કાળા અને $4$ સફેદ દડા છે. જો તેમાંથી એકસાથે ત્રણ દડા કાઢવામાં આવે,તો કાઢેલા દડા સમાન રંગના હોય તેની સંભાવના કેટલી?

$1$ થી $100$ નંબર ધરાવતા $100$ કાર્ડના પેકમાંથી એક કાર્ડ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ નંબર પૂર્ણ વર્ગ હોય તેની સંભાવના કેટલી?

બે પાસા ફેંકવામાં આવે ત્યારે સરવાળો $12$ થી ઓછો મળે તેની સંભાવના કેટલી છે?

યાદચ્છિક રીતે પસંદ કરેલા લીપ વર્ષમાં $53$ રવિવાર અથવા $53$ સોમવાર હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo