એક ફુગ્ગામાં $27^\circ C$ તાપમાને અને $4 \, atm$ દબાણે $1500 \, m^3$ હિલિયમ વાયુ ભરેલો છે. $-3^\circ C$ તાપમાને અને $2 \, atm$ દબાણે હિલિયમનું કદ ...... $m^3$ થશે.

  • A
    $1500$
  • B
    $1700$
  • C
    $1900$
  • D
    $2700$

Explore More

Similar Questions

એક પાત્રમાં $O_2$ વાયુ ભરેલો છે. જો દબાણ બમણું કરવામાં આવે અને તાપમાન ચાર ગણું કરવામાં આવે,તો તેની ઘનતા કેટલા ગણી થશે?

એક નળાકારમાં વાયુ ભરેલો છે. જો તેનું તાપમાન $20\%$ વધારવામાં આવે અને તેનું કદ $10\%$ ઘટે, તો કેટલા $\%$ વાયુ બહાર નીકળી ગયો હશે?

જ્યારે બંધ પાત્રમાં રહેલા વાયુનું દબાણ $2.5 \%$ જેટલું વધારવામાં આવે છે,ત્યારે વાયુનું તાપમાન $4 \ K$ જેટલું વધે છે. વાયુનું પ્રારંભિક તાપમાન કેટલું હશે ($K$ માં)?

ગે-લ્યુસેકનો નિયમ જણાવો.

$H_2$,$He$ અને $O_2$ ના સમાન દળ માટે $PV$ વિરુદ્ધ $T$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo