એક દડાને જમીન પરથી $V$ વેગ સાથે શિરોલંબ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવે છે. તેના માર્ગમાં તે એક શિરોલંબ દીવાલ સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે અને પાછો જમીન પર આવે છે. દડાનો કુલ ઉડ્ડયન સમય કેટલો હશે?

  • A
    $\frac{2V \sin \theta}{g}$
  • B
    $\frac{2V \cos \theta}{g}$
  • C
    $\frac{V \sin 2\theta}{g}$
  • D
    $\frac{V \cos \theta}{g}$

Explore More

Similar Questions

નીચેના અણુઓ/આયનોના સંકર કક્ષકોમાં $s-$કેરેક્ટર (ટકાવારીમાં) વધવાનો સાચો ક્રમ કયો છે:
$(I)$ $CO_3^{2-}$ $(II)$ $XeF_4$ $(III)$ $I_3^-$ $(IV)$ $NCl_3$ $(V)$ $BeCl_2$

અસંગત વિકલ્પ પસંદ કરો.

જો $u(x, y)=y \log x+x \log y$ હોય,તો $u_x u_y-u_x \log x-u_y \log y+\log x \log y$ ની કિંમત શું થાય?

$A$ અને $B$ ને અલગ તારવવા માટે,એવું જોવામાં આવ્યું કે બંને તત્ત્વો ઓકસાઇડ બનાવે છે. જ્યારે તેને હવામાં સળગાવવામાં આવે ત્યારે $B$ વધુમાં નાઇટ્રાઇડ પણ બનાવે છે. તો $A$ અને $B$ શું હશે?

નીચેનામાંથી કયું ખોટી રીતે જોડાયેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo