નીચેની પ્રક્રિયાઓમાં બનતી નીપજો $A$ અને $B$ કઈ છે:
$CrO_2Cl_2 + 4NaOH \rightarrow A + 2NaCl + 2H_2O$
$A + 2HCl + 2H_2O_2 \rightarrow B + 3H_2O$

  • A
    $A = Na_2CrO_4, B = CrO_5$
  • B
    $A = Na_2Cr_2O_4, B = CrO_4$
  • C
    $A = Na_2Cr_2O_7, B = CrO_3$
  • D
    $A = Na_2Cr_2O_7, B = CrO_5$

Explore More

Similar Questions

ખોટું વિધાન ઓળખો.

ડાયક્રોમેટ આયનની રચનામાં,નીચેનામાંથી શું જોવા મળે છે?

કઈ ધાતુ વાદળી બોરેક્સ મણકો આપે છે?

વધારે પડતું $KI$ એ $CuSO_4$ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે અને ત્યારબાદ તેમાં $Na_2S_2O_3$ નું દ્રાવણ ઉમેરવામાં આવે છે. આ પ્રક્રિયા માટે કયું વિધાન ખોટું છે?

$NaCl$,સાંદ્ર $H_2SO_4$ અને $K_2Cr_2O_7$ સાથે પ્રક્રિયા કરીને લાલ રંગના ધુમાડા $(B)$ આપે છે,જે $NaOH$ સાથે પ્રક્રિયા કરીને પીળું દ્રાવણ $(C)$ આપે છે. $(B)$ અને $(C)$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo