ખોટું વિધાન શોધો
$Cu_2O$ એ રંગવિહીન છે
કોપર $(I)$ સંયોજનો રંગહીન હોય છે સિવાય કે ચાર્જ ટ્રાન્સફરથી રંગ પરિણામ આવે છે
કોપર $(I)$ સંયોજન એ ડાયમેગ્નેટીક છે
$Cu_2S$ કાળો છે
દાંતના પોલાણમાં પૂરવા નીચેની કઇ મિશ્રધાતુનો ઉપયોગ થાય છે
નીચે આપેલા વિધાન(નો) માંથી ક્યુ/ક્યાં સાયું/સાચા છે ?
$(A)$ $Cr$ ની ઈલેક્ટ્રોન સંરચના $[ Ar ] 3 d ^{5} 4 s ^{1}$ છે.
$(B)$ ચુંબકીય ક્વોન્ટમ આંકને ઋણ મૂલ્ય હોઈ શકે છે.
$(C)$ પરમાણુઓની ધરા અવસ્થામાં, કક્ષકો તેમની ચઢતી ઊર્જાઓને ક્રમમાં ભરાય છે.
$(D)$ નોડસની કુલ સંખ્યા $(n-2)$ વડે અપાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી $?(Ve = 58, \,Lu = 71, \,La = 57, \,Yb = 70)$
નીચેનામાંથી કોણ સૌથી વધુ અનુચુંબકીય છે ?
$CuSO_4$ ના દ્રવાણમાં $NH_3 $ નું દ્રાવણ ઉમેરતા કારણે ભૂરો રંગ ઉદભવે છે ?