$25\, W$, $ 220\, V$ ના બલ્બને બીજા $100\, W$, $220\, V$ ના બલ્બ સાથે સમાંતરમાં $440\, V$ વોલ્ટ સાથે જોડેલ છે, તો ...
માત્ર $100$ વોટનો બલ્બ ફ્યુજ થશે
માત્ર $25$ વોટનો બલ્બ ફ્યુજ થશે
બંને બલ્બ ફ્યુજ થશે
એકપણ બલ્બ ફ્યુજ થશે નહીં
બે સમાન $500\,W$ અને $220\,V$ ના બલ્બને $110\, V$ સાથે શ્નેણીમાં લગાવતા દરેક બલ્બમાં કેટલો પાવર વપરાય ?
$200\, {V}$ સ્ત્રોત ધરાવતા પરિપથ સાથે $100\, volt$ $500 \,watt$ નો ઇલેક્ટ્રિક બલ્બ જોડવામાં આવે છે. બલ્બને $500\, {W}$ નો પાવર આપવા માટે તેની સાથે શ્રેણીમાં કેટલો અવરોધ $R$ ($\Omega$) જોડાવો પડે?
હીટર પર $ 220 \,V $ લગાવતાં પાણી $5\,\min $ માં ગરમ કરે છે,તો $110 \,V$ પર લગાવતાં તેટલું જ પાણી કેટલા ............... મિનિટમાં ગરમ કરે?
$6\,V$ ની બેટરી સાથે સમાંતરામં જોડેલા બે બલ્બ દ્રારા વપરાતો સંયુકત પાવર $48 \,W$ છે.તો બલ્બનો અવરોઘ ................ $\Omega$
નીચેનામાંથી કયો વક્ર અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્માનો પ્રવાહ સાથે સંબંધ દર્શાવે છે?