$12\,V, 60\,W$ નો એક લેમ્પ સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરના સેકન્ડરી ગૂંચળા સાથે જોડાયેલ છે, જેનું પ્રાયમરી ગૂંચળું $220\,V$ ના $AC$ મેઈન સાથે જોડાયેલ છે। ટ્રાન્સફોર્મર આદર્શ છે તેમ ધારીએ તો, પ્રાયમરી ગૂંચળામાં વહેતો પ્રવાહ $..........\,A$ છે।

  • A
    $0.37$
  • B
    $0.27$
  • C
    $2.7$
  • D
    $3.7$

Explore More

Similar Questions

$10^3 \Omega$ આંતરિક અવરોધ ધરાવતો $AC$ સ્ત્રોત ટ્રાન્સફોર્મર સાથે જોડાયેલ છે. સ્ત્રોતને $10 \Omega$ ના લોડ અવરોધ સાથે મેચ કરવા માટે પ્રાઈમરી ગૂંચળાના આંટા અને સેકન્ડરી ગૂંચળાના આંટાનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?

એક ટ્રાન્સફોર્મરના પ્રાઈમરી કોઈલમાં $220 \,V$ પર $5 \,A$ નો પ્રવાહ વહે છે. જો સેકન્ડરી કોઈલમાં ઉત્પન્ન થતો વોલ્ટેજ $2200 \,V$ હોય અને $50 \%$ પાવરનો વ્યય થતો હોય, તો સેકન્ડરીમાં પ્રવાહ કેટલો હશે ($A$ માં)?

આપેલ સર્કિટ માટે,વપરાયેલ ટ્રાન્સફોર્મરના પ્રકાર વિશે જણાવો:

લાંબા અંતર સુધી પાવરના વિતરણ માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ સમજાવો.

Difficult
View Solution

$220 \, V$ ની લાઇન સાથે જોડાયેલા ટ્રાન્સફોર્મરનો આઉટપુટ વોલ્ટેજ $1 \, A$ પ્રવાહ પર $1100 \, V$ છે. તેની કાર્યક્ષમતા $100 \%$ છે. લાઇનમાંથી આવતો પ્રવાહ ........ $A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo