$220 \,V , 50 \,Hz$ ના $AC$ ઉદ્ગમને $25 \,V , 5 \,W$ ના બલ્બ સાથે જોડવામાં આવે છે. ને બલ્બને તેની મહત્તમ તેજસ્વીતા સાથે ચલાવવા માટે શ્રેણીમાં જોડવો પડતો વધારાનો અવરોધ $R$ હોય. (અકૃતિમાં દર્શાવ્યા અનુસાર) તો $R$ નું (ઓહમ માં) મૂલ્ય .......... હશે.
$975$
$875$
$775$
$675$
આપેલ પરિપથમાં $r$ ચલિત અવરોધ છે. જો $r = fR$ હોય ત્યારે $r$ માંથી મહત્તમ ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો $f$ નું મૂલ્ય કેટલું હશે?
બે વિધુત ગોળાઓ જેમના રેટીંગ $25\,W - 220\, V$ અને $100\,W - 220 \,V$ હોય તે શ્રેણીમાં $440\, V$ ના સપ્લાટ સાથે જોડેલા છે. કયો ગોળો ઊડી ગયો હશે ?
બે એકસમાન બલ્બોને $emf$ $E$ ધરાવતાં આદર્શ ઉદગમની વચ્ચે સમાંતર જોડેલ છે.એમીટર $A$ અને વોલ્ટમીટર $V$એ આદર્શ છે.જો બલ્બ $B_2$એ ફ્યુઝ થઇ જાય તો,
$5 \,ohm$ અવરોઘમા ઉત્પન્ન થતી ઉષ્મા $10\, cal/sec$ હોય,તો $4\, ohm $ અવરોઘમા કેટલા ............... $cal/sec$ ઉષ્મા ઉત્પન્ન થાય?
$200\, {W},\;100 \,{V}$ ના રેટિંગ ધરાવતા બલ્બને $200\, {V}$ ના ઉદગમ સાથે જોડેલ છે. કેટલા મૂલ્યના ($\Omega$ માં) $R$ અવરોધને તેની સાથે શ્રેણીમાં જોડાવો જોઈએ કે જેથી બલ્બ સમાન પાવર આપે?