$5\, m$ લાંબી સીડી એક ઊભી દીવાલ પર એવી રીતે ટેકવેલી છે કે તે દીવાલ પર $4 \,m$ ની ઊંચાઈએ પહોંચે છે. જો સીડીના પાયાને $1.6 \,m$ દીવાલ તરફ ખસેડવામાં આવે,તો સીડીનો ઉપરનો ભાગ દીવાલ પર કેટલા અંતરે ઉપરની તરફ સરકશે તે શોધો (મીટરમાં).

  • A
    $1$
  • B
    $0.7$
  • C
    $0.9$
  • D
    $0.8$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$A-M-B$,$A-N-C$ અને $\overline{MN} \parallel \overline{BC}$ છે. જો $AM = x$,$MB = x-2$,$AN = x+2$ અને $NC = x-1$ હોય,તો $x$ ની કિંમત શોધો.

$\Delta ABC$ માં,$\overline{AD}$ મધ્યગા છે. $\angle ADB$ અને $\angle ADC$ ના દ્વિભાજકો $\overline{AB}$ અને $\overline{AC}$ ને અનુક્રમે $E$ અને $F$ માં છેદે છે. સાબિત કરો કે $\overline{EF} \parallel \overline{BC}$.

એક કાટકોણ ત્રિકોણની બાજુઓ (કર્ણ સિવાયની બાજુઓ) ની લંબાઈ $16 \,cm$ અને $8 \,cm$ છે. આ ત્રિકોણમાં અંતર્ગત કરી શકાય તેવા સૌથી મોટા ચોરસની બાજુની લંબાઈ શોધો. ($cm$ માં)

Difficult
View Solution

$XYZ \leftrightarrow EFD$ સંગતતા માટે $\Delta XYZ \sim \Delta DEF$ છે. જો $XY : EF = 2 : 3$ અને $\Delta XYZ$ નું ક્ષેત્રફળ $18$ હોય,તો $\Delta DEF$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

જો $ABC \leftrightarrow DEF$ સંગતતા માટે $\Delta ABC \sim \Delta DEF$ હોય,અને $AB = 8$,$AC = 10$,$DE = 12$,અને $EF = 18$ આપેલ હોય,તો $\Delta DEF$ ની પરિમિતિ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo