$0.3 \, M$ $HCl$ ના દ્રાવણમાં નીચે મુજબના આયનો રહેલા છે: $Hg^{2+}, Cd^{2+}, Sr^{2+}, Fe^{2+}, Cu^{2+}$. આ દ્રાવણમાં $H_2S$ ઉમેરતા કોના અવક્ષેપ મળશે?

  • A
    $Cd^{2+}, Cu^{2+}, Hg^{2+}$
  • B
    $Cd^{2+}, Fe^{2+}, Sr^{2+}$
  • C
    $Hg^{2+}, Cu^{2+}, Fe^{2+}$
  • D
    $Cu^{2+}, Sr^{2+}, Fe^{2+}$

Explore More

Similar Questions

સમૂહ $III$ ના મૂલકોના પૃથ્થકરણમાં $NH_4Cl$ ના બદલે નીચેનામાંથી શેનો ઉપયોગ કરી શકાય?

લેડ એસિટેટ,$H_2S$ સાથે કયો રંગ આપે છે?

એક ધાતુનો ક્ષાર એસિટિક એસિડમાં પોટેશિયમ ક્રોમેટ સાથે પીળા અવક્ષેપ આપે છે અને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે સફેદ અવક્ષેપ આપે છે,પરંતુ તે સોડિયમ ક્લોરાઈડ અથવા સોડિયમ આયોડાઈડ સાથે અવક્ષેપ આપતો નથી. તો આ ધાતુ ક્ષારના દ્રાવણમાં જ્યારે સોડિયમ કાર્બોનેટ ઉમેરવામાં આવે ત્યારે મળતા સફેદ અવક્ષેપ શું હશે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ ને અસાઇન કરો:
$2KCN + Pb(NO_3)_2 \longrightarrow Pb(CN)_2 \downarrow + 2KNO_3$

Difficult
View Solution

પીળા રંગના અકાર્બનિક સલ્ફાઇડ્સને ઓળખો $ : $
$(A)$ $(NH_4)_2S$
$(B)$ $PbS$
$(C)$ $CuS$
$(D)$ $As_2S_3$
$(E)$ $As_2S_5$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $ : $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo