પીળા રંગના અકાર્બનિક સલ્ફાઇડ્સને ઓળખો $ : $
$(A)$ $(NH_4)_2S$
$(B)$ $PbS$
$(C)$ $CuS$
$(D)$ $As_2S_3$
$(E)$ $As_2S_5$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $ : $

  • A
    માત્ર $(A)$ અને $(C)$
  • B
    માત્ર $(A)$, $(D)$ અને $(E)$
  • C
    માત્ર $(A)$ અને $(B)$
  • D
    માત્ર $(D)$ અને $(E)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા આયનના જલીય દ્રાવણમાં $HCl$ ઉમેરવાથી સફેદ અવક્ષેપ મળે છે?

સિલ્વર અને લેડના ક્ષારનું વિભેદન કરવા કયો પ્રક્રિયક વપરાય છે?

નીચેની પ્રતિક્રિયા યોજનાના આધારે,અનુક્રમે આયનો $A$ અને $B$ ને ઓળખો:

Difficult
View Solution

નીચેના પૈકી કયા સલ્ફાઈડના એસિડિક દ્રાવણનું મંદન કરતાં સંપૂર્ણ અવક્ષેપન થાય છે?

ગુણાત્મક વિશ્લેષણમાં,$II$ સમૂહના બેઝિક રેડિકલને ઓળખવા માટે,મંદ $HCl$ ની હાજરીમાં $H_2S$ વાયુ પસાર કરવામાં આવે છે જેથી:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo