કોષરસ પટલના ફ્લુઇડ મોઝેક મોડેલમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બાહ્ય સ્તર અધ્રુવીય અને જલરાગી હોય છે.
  • B
    બાહ્ય સ્તર ધ્રુવીય અને જલવિરાગી હોય છે.
  • C
    ફોસ્ફોલિપિડનું દ્વિસ્તર પટલનો મધ્ય ભાગ બનાવે છે.
  • D
    પ્રોટીન મધ્ય સ્તર બનાવે છે.

Explore More

Similar Questions

$A$: વિવિધ કોષીય અંગિકાઓના પટલનો મુખ્ય બંધારણીય ઘટક પ્રોટીન છે.
$R$: પ્રોટીન જીવરસનો એક અગત્યનો ઘટક છે.

ફ્લુઇડ મોઝેક મોડેલ મુજબ,કોષરસસ્તર (plasma membrane) શેનું બનેલું છે?

રક્તકણો (erythrocytes) ની પટલ (membrane) માં આશરે . . . . . . $\%$ પ્રોટીન અને . . . . . . $\%$ લિપિડ હોય છે.

નીચેનામાંથી કયું કોષરસસ્તર (plasma membrane) માં હાજર હોતું નથી?

કોષરસસ્તરની રચના સમજાવવા માટે કયું અદ્યતન મોડેલ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo