......ના પુષ્પોમાં બીજાશય અર્ધઅધઃસ્થ છે.

  • A

    કાકડી

  • B

    કપાસ

  • C

    નાસપતિ

  • D

    આલુ

Similar Questions

યોગ્ય જોડકાં જોડો

 

કોલમ- $I$

 

કોલમ - $II$

$(A)$

થેલેમિફ્લોરી

$(i)$

સ્ત્રીકેસર હંમેશાં બેની

$(B)$

કેલિસિફ્લોરી

$(ii)$

બીજાશય ઉચ્ચસ્થ છે.

$(C)$

બાયકાપોલિટી

$(iii)$

 પુષ્પાસન કપ આકારનું છે

$(D)$

ઇન્ફ્રીરી

$(iv)$

પુષ્પાસન ઘુમ્મટ આકારનું છે..

$(E)$

હીપ્ટોમેરિ

$(v)$

બીજાશય અધઃસ્થ છે

દલપત્ર અને બાહ્યબીજાવરણ ....... માં ખાદ્ય ભાગ છે.

નાલચોલી ઉપપર્ણ ............કુળમાં ઉત્પન્ન થાય છે.

એલ્થીઆ રોઝીયા કયા કુળ સાથે સંકળાયેલી છે?

તુલસીમાં પુષ્પવિન્યાસનો પ્રકાર કયો છે?