....... ભ્રૂણપોષ, પેરીસ્પર્મ અને બીજચોલ સાથેના બીજનું ઉદાહરણ છે.
કૉફી
કમળ
એરંડી
કપાસ
ડુંગળીમાં પર્ણ વગરના પ્રકાંડ જે અંતિમ ભાગ પર પુષ્પનો સમૂહ ઉત્પનન કરે છે તેને શું કહેવામાં આવે છે?
નીચેનામાંથી કયું ઘુમ્મટ આકારનું પુષ્પાસન ધરાવે છે ?
કિરણ પુષ્પકોને આ હોય છે:
કોફી અને ક્વિનાઈન .........ની વનસ્પતિમાંથી મળી આવે છે.
ડુંગળી એ ......નું ઉદાહરણ છે.