કોફી અને ક્વિનાઈન .........ની વનસ્પતિમાંથી મળી આવે છે.

  • A

    લેગ્યુમીનોસી

  • B

    એસ્ટરેસી

  • C

    રૂબિએસી

  • D

    પોએસી

Similar Questions

યોગ્ય જોડકાં જોડો.

 

કૉલમ - $I$ (વનસ્પતિનું સ્થાનિક નામ) કૉલમ - $II$ (વૈજ્ઞાનિક નામ)
$(A)$ જાસૂદ $(i)$ બોગનવીલીયા સ્પેક્ટાબિલીસ
$(B)$ લીંબુ $(ii)$ એલિયમ સેપા
$(C)$ સૂર્યમુખી $(iii)$ હીબીસ્ક્મ રોઝા સાઈનેન્સિસ
$(D)$ બોગનવેલ $(iv)$ સાઇટ્સ લિમોન
$(E)$ ડુંગળી $(v)$ હેલીએન્થસ એનુઅસ
  $(vi)$ રોઝા ઇન્ડિકા

 

મોટામાં મોટું પુષ્પ કયું છે ?

નિલમ્બ શુકી .........નો પ્રકાર છે.

લિલિએસી કુળ વિશે નોંધ લખો.

નીચે આપેલી આકૃતિને ઓળખો.