રાઈના પુષ્પનું પુષ્પીયસૂત્ર લખો અને પુષ્પીય આકૃતિ દોરો.
ફેબસી કુળ કોની સાથે સબંધ ધરાવે છે?
કયા કુળમાં તેલ આપતી વનસ્પતિ આવેલી છે?
કમ્પોઝીટી કુળનાં પુષ્પો અને પુંકેસર .....હોય છે.
પેપીલીઓનેટી અને ક્રુસીફેરી નામ .........પર આધારિત છે.
સોલેનેસી કુળ વિશે નોંધ લખો.