કઠોળ .............. માંથી મળે છે.
ફેબસી
એસ્ટરેસી
પોએસી
સોલેનસી
ખોટી જોડ શોધો :
દીર્ઘસ્થાયી વજ્રચક્ર .........ની લાક્ષણિકતા છે.
ટેટ્રાડાયનેમસ પરાગરજ ……….. માં જોવા મળે છે.
મરચાનું પુષ્પીય સૂત્ર કયું છે?
મોટેભાગે આર્થિક રીતે ઉપયોગી રેસા ઉત્પન્ન કરતી વનસ્પતિ કયું કુળ ધરાવે છે?