જનીન ક્લોન એ.....

  • A

    અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી વનસ્પતિ છે.

  • B

    લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંકર જાતિ છે.

  • C

    અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન સમયુગ્મી વનસ્પતિ છે.

  • D

    લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી વિષમયુગ્મી વનસ્પતિ છે.

Similar Questions

સ્ત્રી કેસરીય એકકીય વનસ્પતિ શેમાંથી મેળવાય છે?

સોમાક્લોન્સ શાના દ્વારા મેળવાય છે?

એન્ટિબાયોટીકની પ્રક્રિયા-

નીચે આપેલા માંથી સાચા વાક્યો શોધો.

$(i)$ લાંબા સમય માટે સુષુપ્ત રહેતા બિજમાં ભ્રૂણસંવર્ધનથી પ્રાંકૂરો વિકસાવી શકાય છે.

$(ii)$ ભ્રૂણ સંવર્ધનમાં ભ્રૂણને બહાર કાઢીને સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

$(iii)$ વાલના બીજમાં સંચીત ખોરાક હોતો નથી.

$(iv)$ ઝડપી ક્લોન વિસ્તરણએ સસ્પેન્શન સંવર્ધનનું પ્રયોજન છે.

જનીન પરિવર્તિત વનસ્પતિ …….