| પ્રજાતિ | બે લક્ષણો | સમુદાય$/$વર્ગ |
|---|---|---|
| $A$. કરમિયું (Ascaris) | $i$. ખંડયુક્ત શરીર,$ii$. નર અને માદા ભિન્ન | નુપૂરક (Annelida) |
| $B$. સાલામાંડર (Salamandra) | $i$. બાહ્યકર્ણપટલ કાન સૂચવે છે,$ii$. બાહ્યફલન | ઉભયજીવી (Amphibia) |
| $C$. પ્ટેરોપસ (Pteropus) | $i$. ત્વચા રોમ (વાળ) ધરાવે છે,$ii$. અંડપ્રસવી | સસ્તન (Mammalia) |
| $D$. ઓબેલીયા (Obelia) | $i$. ડંખકોષ,$ii$. અંગતંત્રીય આયોજન | કોષ્ઠાંત્રિ (Coelenterata) |
Explore More
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
|---|---|
| $(a)$ જલવાહકતંત્ર | $(i)$ બાલાનોગ્લોસસ |
| $(b)$ માલ્પીધિયન નલિકા | $(ii)$ હાયલોનેમા |
| $(c)$ એમ્ફિબ્લસ્ટુલા | $(iii)$ સમુદ્ર કમળ (એન્ટેડોન) |
| $(d)$ સુંઢગ્રંથી | $(iv)$ પેરિપ્લેનેટા |
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
| $I.$ હરિતપિંડ (Hepatopancreas) | $p.$ મૃદુકાય (Mollusca) |
| $II.$ પાચક ગ્રંથિઓયુક્ત પાચનમાર્ગ | $q.$ સંધીપાદ (Arthropoda) |
| $III.$ પાચનનળી સીધી કે ગૂંચળામય | $r.$ સામી મેરુદંડી (Hemichordata) |
| $IV.$ સીધો કે $U$-આકારનો પાચનમાર્ગ | $s.$ શૂળત્વચી (Echinodermata) |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo