ટ્રોકોફોર ડિંભ (Trochophore larva) શેમાં જોવા મળે છે?

  • A
    એનેલિડા અને પોરીફેરા
  • B
    સીલેન્ટેરેટા અને એનેલિડા
  • C
    મોલસ્કા અને સીલેન્ટેરેટા
  • D
    એનેલિડા અને મોલસ્કા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું જૂથ સાચું છે?

નીચેનામાંથી કઈ જોડી સાચી છે?
પ્રાણી બાહ્યાકાર લક્ષણ
$(i)$ મગર $4$ કોટરીય હૃદય
$(ii)$ સમુદ્ર કાકડી જલવાહક તંત્ર
$(iii)$ ઓબેલીયા એકાંતરજનન
$(iv)$ લેમુર કૂપદંતી

કયું પ્રાણીજૂથ અસમતાપી (ઠંડા રુધિરવાળા) પ્રાણીઓનું છે?

કૉલમ $X$ અને કૉલમ $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ વિહંગ$(A)$ અંત:કંકાલ કાસ્થિનું બનેલું
$(2)$ ઉભયજીવી$(B)$ ડાબી બાજુની મહાધમની કમાન
$(3)$ કાસ્થિમત્સ્ય$(C)$ સૌપ્રથમ સમતાપી પ્રાણીઓ
$(4)$ સસ્તન$(D)$ રૂપાંતરણ

નીચેનામાંથી કયો વિકલ્પ ઉભયલિંગી (દ્વિલિંગી) પ્રાણીઓ સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo