નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    ઝીંગામાં એન્ટેનાની બે જોડી હોય છે.
  • B
    નાઈડેરિયા સમુદાયના પ્રાણીઓમાં દંશકોષો (Cnidoblasts) એ લાક્ષણિકતા છે.
  • C
    મિલીપીડમાં,દરેક ખંડમાં ઉપાંગોની બે જોડી હોય છે.
  • D
    પોરિફેરા સમુદાયના પ્રાણીઓ ફક્ત દરિયાઈ હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રજાતિ તેના બે લક્ષણો અને સમુદાય/વર્ગ સાથે સાચી રીતે જોડાયેલ છે?

ટ્રોકોફોર ડિંભ (Trochophore larva) શેમાં જોવા મળે છે?

નીચે આપેલા અનુરૂપ પ્રકારના પ્રશ્નો માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ સછિદ્ર (Porifera) માં: પાણી આસ્યક (Osculum) દ્વારા બહાર નીકળે છે :: કોષ્ઠાંત્રી (Cnidaria) માં: ......
(ii) કંકતધરા (Ctenophora): કંકતતકતીઓ (Comb plates) :: સૂત્રકૃમિ (Aschelminthes): ......

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ બાબૅસ (Barbus)$(i)$ અધિચર્મીય ભીંગડા
$(b)$ મગર (Crocodile)$(ii)$ મસ્તકનો અભાવ
$(c)$ એમ્ફિઓકસસ (Amphioxus)$(iii)$ સાઈક્લોઈડ ભીંગડા
$(d)$ લેમ્પ્રી (Lamprey)$(iv)$ ભીંગડાવિહીન ત્વચા

કયા સમૂહના સભ્યો ડ્યુટેરોસ્ટોમ્સ (deuterostomes) નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo