ટ્રોકોફોર ડિંભ (Trochophore larva) શેમાં જોવા મળે છે?

  • A
    કાઈટન (Chiton)
  • B
    નેરીસ (Nereis)
  • C
    એફ્રોડાઈટ (Aphrodite)
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

સ્તંભ $A, B$ અને $C$ ને યોગ્ય રીતે જોડતો વિકલ્પ પસંદ કરો:
$A$$B$$C$
$(1)$ નાલિપગો$(a)$ પાચનમાં મદદરૂપ$(e)$ મૃદુકાય
$(2)$ રેત્રિકા$(b)$ સમતોલનમાં મદદરૂપ$(f)$ શૂળત્વચી
$(3)$ સ્થિતકોષ્ઠ$(c)$ પ્રચલનમાં મદદરૂપ$(g)$ નૂપુરક
$(4)$ વજ્રકોષો$(d)$ જલવાહકતંત્ર$(h)$ સંધિપાદ

સમૂહ $Annelida$ એ ભ્રૂણીય લક્ષણોમાં $Mollusca$ ને સમાન છે કારણ કે બંનેમાં

માછલીઓ,ઉભયજીવીઓ,સરીસૃપો,વિહગ (પક્ષીઓ) અને સસ્તન પ્રાણીઓ માટે શું સાચું છે?

જે પ્રાણીઓ વિવિધ વનસ્પતિ અને પ્રાણીજન્ય પદાર્થો ખાઈ શકે છે તેમને શું કહેવામાં આવે છે?

$Phylum$ $Echinodermata$ (શૂળત્વચી સમુદાય) માટે નીચેનામાંથી શું સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo