ખોટું વિધાન પસંદ કરો.

  • A
    વિરોઈડની શોધ $D. J. Ivanowsky$ દ્વારા કરાઈ હતી.
  • B
    $W. M. Stanley$ એ દર્શાવ્યું કે વાઇરસનું સ્ફટિકીકરણ થઈ શકે છે.
  • C
    $M. W. Beijerinck$ દ્વારા $Contagium \text{ } vivum \text{ } fluidum$ શબ્દ પ્રયોજાયો હતો.
  • D
    તમાકુમાં મોઝેઇક રોગ અને મનુષ્યમાં $AIDS$ રોગ વાઈરસ દ્વારા થાય છે.

Explore More

Similar Questions

એડેનોવાયરસ (Adenovirus) નું કેપ્સિડ કેટલા કેપ્સોમર્સનું બનેલું હોય છે?

લાઈકેન્સના ઘટકોને ઓળખો.
ફાયકોબાયોન્ટ $\quad\quad\quad$ માયકોબાયોન્ટ

વૈજ્ઞાનિક $T.O. Diener$ દ્વારા નીચેનામાંથી શેની શોધ કરવામાં આવી હતી?

પ્રાયોન્સ (Prions) શું છે?

નીચેનામાંથી કયો વાયરસ સૌથી મોટો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo