લાઈકેન્સના ઘટકોને ઓળખો.
ફાયકોબાયોન્ટ $\quad\quad\quad$ માયકોબાયોન્ટ

  • A
    ફૂગનો ઘટક $\quad\quad\quad$ લીલનો ઘટક
  • B
    લીલનો ઘટક $\quad\quad\quad$ ફૂગનો ઘટક
  • C
    ફૂગનો ઘટક $\quad\quad\quad$ મૂળનો ઘટક
  • D
    મૂળનો ઘટક $\quad\quad\quad$ ફૂગનો ઘટક

Explore More

Similar Questions

વિધાન $(A)$: વિરોઈડસમાં કેપ્સીડ તરીકે ઓળખાતા રક્ષણાત્મક પ્રોટીન આવરણનો અભાવ હોય છે.
કારણ $(R)$: વિરોઈડસ $DNA$ નો ટૂંકો તંતુ ધરાવે છે.

વાયરસને જીવંત કોષની અંદર એક જીવંત સજીવ અને અવિકલ્પી પરોપજીવી માનવામાં આવે છે. પરંતુ વાયરસને બેક્ટેરિયા કે ફૂગ સાથે વર્ગીકૃત કરવામાં આવતા નથી. વાયરસના કયા લક્ષણો નિર્જીવ પદાર્થો જેવા છે?

બેક્ટેરિયોફેજ (Bacteriophage) એટલે શું?

વિષાણુઓ (Viruses) પર ટૂંકી નોંધ લખો.

નીચેનામાંથી કોને સજીવ અને નિર્જીવ વચ્ચેની કડી (borderline case) માનવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo