વાઇરસ માટે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

  • A
    બધા જ ફરજિયાત પરોપજીવી છે.
  • B
    બધા જ કુંતલીય (helical) સંમિતિ ધરાવે છે.
  • C
    તેઓ ન્યુક્લિક ઍસિડ અને પ્રોટીનનું સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવે છે.
  • D
    તેમની પર એન્ટિબાયોટિક્સની અસર થતી નથી.

Explore More

Similar Questions

મનુષ્યોમાં અલ્ઝાઈમર રોગ માટે મુખ્યત્વે શું જવાબદાર છે?

ટોબેકો મોઝેઈક વાઈરસ $(TMV)$ નું જનીનદ્રવ્ય કયું છે?

લાઈકેન્સના ઘટકોને ઓળખો.
ફાયકોબાયોન્ટ $\quad\quad\quad$ માયકોબાયોન્ટ

નીચેનામાંથી શેમાં કેપ્સિડનો અભાવ હોય છે?

આકૃતિ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo