$A-$ બે અર્ધીકરણ વિભાજન વચ્ચે જનીન દ્રવ્યનું સ્વયંજનન થઈ શકતું નથી.
$R-$ બીજું અર્ધીકરણ વિભાજન સમભાજન જેવું જ હોય છે.

  • A
    $A$ અને $R$ બંને સાચા છે
  • B
    $A$ અને $R$ બંને ખોટા છે
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે

Explore More

Similar Questions

વિધાન $X$ : અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન જનીનદ્રવ્યનું સ્વયંજનન માત્ર એક જ વાર થાય છે.
વિધાન $Y$ : ઇન્ટરકાઇનેસિસ દરમિયાન જનીનદ્રવ્યનું સ્વયંજનન થતું નથી.

વિધાન $P$ : બે ક્રમિક અર્ધીકરણ વિભાજન વચ્ચેના તબક્કાને ઇન્ટરકાઇનેસિસ કહે છે.
વિધાન $Q$ : બે ક્રમિક કોષવિભાજન વચ્ચેના ગાળાને કોષચક્ર કહે છે.

કોષચક્રના તે તબક્કાનું નામ આપો જેમાં નીચેની ઘટનાઓ થાય છે:
$(i)$ રંગસૂત્રો સ્પિન્ડલ વિષુવવૃત્ત પર ખસેડવામાં આવે છે
$(ii)$ સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે અને રંગસૂત્રિકાઓ અલગ પડે છે
$(iii)$ સમજાત રંગસૂત્રો વચ્ચે જોડી રચાય છે
$(iv)$ સમજાત રંગસૂત્રો વચ્ચે વ્યતિકરણ (Crossing over) થાય છે

$(1)$ વ્યાખ્યા / સમજૂતી: વ્યતિકરણ-સ્થાન (Chiasmata)
$(2)$ વ્યાખ્યા / સમજૂતી: બહુકોષકેન્દ્રીય સ્થિતિ (Syncytium)

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ $S$-તબક્કો : $DNA$ સંશ્લેષણ :: $G_0$ તબક્કો : ...........
$(2)$ પ્રાણીકોષમાં કોષરસવિભાજનની ખાંચ : પરિઘથી કેન્દ્ર તરફ :: વનસ્પતિ કોષમાં : ................

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo