નીચેના પૈકી કયું પ્રતિકારકતા પૂરી પાડે નહી?
મગજ
લસિકા ગાંઠ
બરોળ
થાયમસ
રૂધિરનું પરિવહન ..... દ્વારા શોધાયું હતું.
આપેલ આકૃતિમાં $‘p’$ અને $‘q’$ અને $‘r’$ ઓળખો.
વાઈરસગ્રસ્ત કોષ દ્વારા ઉત્પન્ન થતું પ્રોટીન ....... છે.
સાઇઝોગોની એટલે શું ?
કોણ હિમોગ્લોબિન સાથે સ્થાયી સંયોજન બનાવે છે ?