નીચેનામાંથી શું $RNA$ માં વાપરી શકાય તેમ નથી?
વિષમચક્રીય નાઈટ્રોજીનસ બેઇઝ
ચારગ્રાફનો નિયમ
કૉમ્પ્લિમેન્ટરી બેઈઝ જોડીઓ
$5'$ ફોસ્ફોરાઇલ અને $3'$ હાઇડ્રોક્સિલ છેડાઓ
શેમાં ફેરફાર થવાથી પ્રોટીનના એમિનો એસિડના ક્રમમાં અથવા સંખ્યામાં પરીવર્તન આવે છે ?
ન્યુક્લેઇન શબ્દ કયા વૈજ્ઞાનિક સાથે સંકળાયેલ છે ?
દોરીમાં મણકા જેવો દેખાવ ધરાવતા રંગસૂત્રને જ્યારે ઈલેક્ટ્રોન સૂક્ષ્મ દર્શક નીચે જોવામાં આવે તો તે રચનાને શું કહે છે?
$RNA$ માં કઈ શર્કરા જોવા મળે છે ?
એડેનીન થાયમિન સાથે કેટલા હાઈડ્રોજન બંધથી જોડાય છે ?