$A$ - અંડકતલ તરફ છેડે ચાર પ્રતિ ધ્રુવકોષો ગોઠવાયેલા હોય છે.
$R$ - લાક્ષણિક ભ્રૂણપુટમાં સાત કોષ અને આઠ કોષકેન્દ્રો હોય છે.
$A$ અને $R$ સાચા
$A$ અને $R$ ખોટા
$A$ સાચું, $R$ ખોટું
$A$ ખોટું, $R$સાચું
પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન $- P$
સ્ત્રીકેસરનો લંબાયેલ પાતળો ભાગ $-Q$
સ્ત્રીકેસરનો તલસ્થ ફૂલેલો ભાગ $- R$
$\quad\quad\quad\quad P \quad\quad\quad Q \quad\quad\quad R$
......માં સહાયકકોષો મદદરૂપ બને છે.
ઘઉંના સો દાણાના નિર્માણ માટે કેટલા $MMC$ માં અર્ધીકરણ થવું જરૂરી છે?
$100 $ ક્રિયાશીલ મહાબીજાણુનાં નિર્માણ દરમિયાન જરૂરી અર્ધસૂત્રીભાજનની સંખ્યા કેટલી હશે?
નીચે આપેલ આકૃતિઓ દ્વારા સ્ત્રીકેસરનો પ્રકાર શોધો.