$100$ સક્રિય મહાબીજાણુઓના નિર્માણ માટે કેટલા અર્ધસૂત્રીભાજનની જરૂર પડશે?

  • A
    $25$
  • B
    $50$
  • C
    $100$
  • D
    $200$

Explore More

Similar Questions

ક્રાસીન્યુસેલેટ (Crassinucellate) અંડક શું દર્શાવે છે?

આવૃત બીજધારી વનસ્પતિમાં માદા જન્યુજનક (Female gametophyte) કોના દ્વારા દર્શાવવામાં આવે છે $-$

સાચા વાક્યો પસંદ કરો:
$(i)$ સ્ત્રીકેસરચક્ર પુષ્પનો માદા પ્રજનન ભાગ દર્શાવે છે.
$(ii)$ અંડક પરાગાશયમાં આવેલું હોય છે.
$(iii)$ દરેક સ્ત્રીકેસરના ત્રણ ભાગો હોય છે: પરાગાસન,પરાગવાહિની અને બીજાશય.
$(iv)$ સ્ત્રીકેસરચક્રનો સૌથી ઉપરનો ભાગ પરાગાશય છે.

અનાવૃત બીજધારી (Gymnosperm) નો ભ્રૂણપોષ (Endosperm) એ આવૃત બીજધારી (Angiosperm) ના નીચેનામાંથી કોના જેવો વિકાસાત્મક રીતે સમાન છે?

ધ્રુવીય કોષકેન્દ્રો ક્યાં આવેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo