આપેલ પ્રક્રિયા માટે,$A$ અને $B$ અનુક્રમે શું છે?

  • A
    બંને $2-$આયોડોસાયક્લોપેન્ટેનોલ છે
  • B
    બંને $2-$આયોડોસાયક્લોપેન્ટેનોલ છે
  • C
    બંને $2-$આયોડોસાયક્લોપેન્ટેનોલ છે
  • D
    બંને $2-$આયોડોસાયક્લોપેન્ટેનોલ છે

Explore More

Similar Questions

$Diethyl$ $ether$ અને $air$ (હવા) $ether$ $hydroperoxide$ આપે છે. આ પ્રક્રિયાની ક્રિયાવિધિ શું છે?

$1-$મિથોક્સી નેપ્થલીનની હાઇડ્રોઆયોડિક એસિડ સાથેની પ્રક્રિયા દરમિયાન બનતી મુખ્ય નીપજો કઈ છે?

$2,2$-ડાયમિથાઈલટેટ્રાહાઈડ્રોફ્યુરાનની $HBr$ સાથેની પ્રક્રિયા શું આપે છે?

નીચેનામાંથી કયા ઈથરનું સંશ્લેષણ વિલિયમસન ઈથર સંશ્લેષણ દ્વારા કરી શકાતું નથી?

નીચેના ઈથર સંયોજનોનાં સામાન્ય અને $\rm {IUPAC}$ નામ આપો:
$(i) \ CH_3OCH_3$
$(ii) \ C_2H_5OC_2H_5$
$(iii) \ C_6H_5OC_6H_5$
$(iv) \ CH_3OCH_2CH_2CH_3$
$(v) \ CH_3OCH(CH_3)_2$
$(vi) \ C_6H_5OCH_3$
$(vii) \ C_6H_5OCH_2CH_3$
$(viii) \ C_6H_5O(CH_2)_6CH_3$
$(ix) \ C_6H_5OCH_2CH_2CH(CH_3)_2$
$(x) \ CH_3OCH_2CH_2OCH_3$
$(xi) \ C_2H_5OCH_2CH_2OC_2H_5$
$(xii) \ CH_3OCH_2CH_2CH_2OCH_3$
$(xiii) \ CH_3OCH_2CH_2OC_2H_5$
$(xiv) \ \text{સાયક્લોહેક્સાઇલ મિથાઇલ ઈથર}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo